મૃત્યુને ભેટ્યા હોય એની પાછળ રોવાવાળામાં મને કોઈ સાર નથી જણાતો
ભુખ્યાને ખવડાવ્યા પછી ફોટા અનેક જગ્યાએ બતાવે એમાં કોઈ સાર નથી જણાતો
મંદિરમાં દાન કરીને પોતાના નામની તક્તી છપાવે એમા કોઈ સાર નથી જણાતો
એક હાથે દીધેલ દાન બીજા હાથને પણ ખબર ન પડે,,,
કહે છે કૃષ્ણ એજ,,, એજ,,, એજ જીવન સાર છે
તેજલ
#સાર