#સાર
દિલથી જીવવાનો સાર કેટલો....??
મા-બાપ ને સંતાનની સેવા,પ્રેમ મળે એટલો....
દિલથી જીવવાનો સાર કેટલો.....??
મિત્ર તમારા હમદર્દ બને એટલો..........
દિલથી જીવવાનો સાર કેટલો....??
ગુરુને આજનો શિષ્ય દિલથી માન આપે એટલો.........
દિલથી જીવવાનો સાર કેટલો...........
સારથી વગરના રથને યોગ્ય સારથી મળે એટલો.............
FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી......દિલની વાતો...........