માતૃભારતી એક મનોરંજન એપછે
આમાં તમે તમારી કોઇપણ જાતની રચના મુકી શકોછો કોઇને સારી લાગે તો વધારે લાઇક મળે કોઇને ઓછી પસંદ પડે તો ઓછી લાઇક મળે..
તેથી એકબીજા ઉપર મનદુ:ખ કરવાનું ના હોય...
કર્મ કરો ફળ તો મળવાનું જ છે,
પણ મેદાન કયારેય ના છોડશો
Enjoy Matrubharti