વિતાવેલએ વતનના વિનોદી વખતને વાગોળું,
મીઠા માણસોને ખાટલાની એ મોજ વાગોળું,
ભીતે લિપેલ છાણાને ધોતીવાળાએ દાદા વાગોળું,
પાણી ભરતી પાણિયારી ને વડલાના એ ઝાડ વાગોળું,
ખેતરની એ લહેરખીઓ ને મસમોટા ફળિયા વાગોળું,
ટેક્નોલોજીની આ દુનિયામા સાદગીભર્યુ એ જીવન વાગોળું...😊
#વિનોદી #