જીવનમાં આપણે બધી જગ્યાએ ખુશ રહેવાનાં બદલે દુઃખી રહેવાનાં બહાનાં ગોતતાં હોય છીએ. કેમ કે હંમેશા આપણે બધી બાબતોને નકારાત્મકતાથી જોવાની આદત બનાવી લઇએ છીએ. ભૂલી જઈએ છીએ કે બીજી બાજુ પણ હોય છે. એ બીજી બાજુને યાદ રાખીને હંમેશા ખુશ અને હસતાં રહેવાનાં પ્રયત્નો કરી કેમ કે વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરેલ છે. ખુશ રહેવાથી રોગપ્રતિકારક શકિત વધે છે. માટે આપણે આપણો સ્વભાવ વિનોદી બનાવી હસતાં રહીએ અને હસાવતા રહીએ.
#વિનોદી
ખુશી ત્રિવેદી