કઠીણ હોય છે પણ વીસરવું પડે છે,
પરિવર્તન ના પંથ માં ડગલું ભરવું પડે છે,
પાન ને પણ વૃક્ષ છોડીને ખરવું પડે છે.
વૃક્ષ ને પણ પોતાનું ફળ વિસરવું પડે છે.#વિસરવું
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111424088

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now