જુઓ આજનું જનરેશન...
હેપી મધર્સ ડે!, I miss you mom..
દિવસ ગયો...ખેલ ખલાસ.
સંતાન: અરે મમ્મી મે તને કેટલીવાર કહ્યુ કે તારે મારા કામમાં દખલગીરી કરવાની નહી!
મમ્મી: સોરી બેટા મારી ભુલ થઈ ગઈ હવે તારા કામમાં બિલકુલ દખલગીરી નહી કરું બસ.
આ છે આજનો હેપી મધર્સ ડે...