તું જાણે કે ઢળતી સાંજ..!
કેસરિયા સૂરજનો ગોળગોળ પહેરી લીધો તાજ..!

ઉડતી લટની પીંછીથી તું
આથમણાને રંગે..
અંધારું પહેરાવે હળવેક
અજવાળાને અંગે..

નક્કી પાલવમાં સંતાડી દઈશ,સૂરજને તું આજ..!
તું જાણે કે ઢળતી સાંજ..!

Gujarati Blog by Kavita Gandhi : 111432434

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now