Gujarati Quote in Quotes by Vipul Jivani

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉકળ્યા વગર ના પાણી ને વરાળ થઈ જવું છે,
કામ કરે છે કંસ ના અને શ્રી કૃષ્ણ થઈ જવું છે,
સત્ય,પ્રેમ અને કરુણા નું નામોનિશાન ન હોય જેનામાં એવાં ને પણ ફક્ત તાકાત ના જોરે સર્વ શક્તિશાળી થઈ જવું છે!
વિપુલ જીવાણી
#શકિતશાળી

Gujarati Quotes by Vipul Jivani : 111450541
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now