#શકિતશાળી

તન નિર્બળ ભલે,
શક્તિશાળી મન છે,
ઉડવા માટે પાંખો નહી,
ઈચ્છાની જરૂર છે..!!
આંધીઓને ચીર તું,
ખુલ્લું આ મેદાન છે,
વિજેતાને ચૂમવા,
ઝૂકે પણ આકાશ છે..!!

Gujarati Blog by SWATI BHATT : 111450837

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now