નાનું બાળક #તોફાની હોય,

મેલું-ઘેલું હોય,

ધૂળમાં આળોટતું હોય પણ,

એની જનેતાને તો એ વહાલું જ હોય.

Gujarati Thought by #KRUNALQUOTES : 111452389

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now