ચાને કપમાં રહેવા દો તો ગરમ,,
રકાબી માં ઠારો તો ઠંડી પડી જાય.

જીંદગીનું પણ એવું છે સાહેબ,
યોગ્ય પાત્ર હોય તો ગરમ ને અયોગ્ય હોય તો ઠંડી.

Gujarati Whatsapp-Status by D S Dipu શબ્દો નો સાથ : 111454467

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now