ભુલાઈ ગયો
પર્યાવરણ દિન
માતૃભૂમિમાં

શાંતિ ચાહું છું
પ્રકૃતિ સાંનિધ્યમાં
સરનામું શું?


પાનખરના આ
બોડા વૃક્ષ થયાં છે
શું પલ્લવિત !!


ઉડતા પક્ષી
પ્રેરણા આપે મને
આઝાદ થવા

Gujarati Hiku by Firdos Bamji : 111461801

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now