Gujarati Quote in Religious by Parul

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રભુ અત્યંત પ્રબળ તારી શક્તિ
નિત -નિત કરૂં હું તારી ભક્તિ

બે હાથ જોડી ગાઉં તારી સ્તુતિ
મળે મને તમામ દુઃખોથી મુક્તિ

તારાં ચરણોમાં નમાવીને મસ્કતિ
સદા રહે તારાં દર્શનની આસક્તિ

#અત્યંત

Gujarati Religious by Parul : 111480926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now