હૂંફ એ એક એવી મિલ્કત છે જે ગરીબ પાસે વધારે હોય છે ને અમીર પાસે ઓછી. એક ગરીબ મા સાથે તેનું બાળક અને અમીર મા ને તેનું બાળક જોઈએ એટલે ખ્યાલ આવી જાય. ગરીબ માં પોતાનું બાળક છાતીસરસું ચાંપી બેઠી હોય. અમીર માં બાળકને રાખવા સાથે આયા લઈને ફરતી હોય કે જે ગરીબ છે પણ બીજાના બાળકને પોતાના બાળક જેટલી હૂંફ આપતી હોય છે.
#હૂંફ