#ભીંના થવાની સિઝન આવી રહી છે...
વરસાદની રાહ જોઇને તો હું બેઠો છું,
એમની સાથે મીઠી #ભીંની સુગંધને માણવા માટે...
#ભીંની મોસામમાં ચા ની ચૂસકી ની મઝા માણવા માટે...
તમે #ભીનું ના સંકેળતા પાંછા આ મોસમમાં,
તમે પણ એકવાર વરસાદમાં #ભીંજાય લેવાની મઝા માણી લેજો...#ભાવિન ..
કોને ખબર આવતી વરસાદની મોસમ કેવી આવશે...
એ આવશે કે ખાલી એની યાદોજ આવશે કોને ખબર...