હે નારી છે તુ સૌને ભારી,
પાર કરી અવરોધ જીત પ્રાપ્ત કરનારી...

ભલે આવે સામે હજારો અવરોધો,
દુર કરી ખુશી હાંસિલ કરનારી,

હે નારી છે તુ સૌને ભારી,
પાર કરી અવરોધ જીત પ્રાપ્ત કરનારી...

નાં કહે તુ ક્યારેય પ્રભુને મુશ્કિલો તણી,
કરે દુર અવરોધ મુશ્કિલ દુર કરી,

હે નારી છે તુ સૌને ભારી,
પાર કરી અવરોધ જીત પ્રાપ્ત કરનારી...

રાખી હિંમત આગળ વધવાવાળી,
દુર કરી અવરોધ બુલંદી ચૂમવાવાળી,

હે નારી છે તુ સૌને ભારી,
પાર કરી અવરોધ જીત પ્રાપ્ત કરનારી...

રાજેશ્વરી

#અવરોધ

Gujarati Poem by Rajeshwari Deladia : 111500614
Ketan Vyas 6 years ago

. સુંદર .... અદ્દભૂત... સમજવા જેવું.. effective વિઝિટ વન્સ.. ટુ શેર યોર લાઈક એન્ડ ફીડબેક.. https://quotes.matrubharti.com/111501206

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now