ચાલને એકમેકના બનીએ,
જીવનને યાદોથી ભરીએ,
વિચાર આપઘાતનો શું કામ આવે ?
જ્યારે સમયને જ બળવાન કરીએ.
અને અવરોધ સામે લડી જઇએ.
આરતી ભાડેશીયા
#અવરોધ

Gujarati Quotes by Aarti Bhadeshiya : 111501208
Ketan Vyas 6 years ago

ખૂબ સરસ... સુંદર રજુઆત..... અદ્દભૂત... વિઝિટ વન્સ.. ટુ શેર યોર લાઈક એન્ડ ફીડબેક.. https://quotes.matrubharti.com/111501206

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now