તું સામે આવી ને ચિત્ત ચોરાઈ ગયું.
એકલું ચિત્ત નહીં દિલ પણ ચોરાઈ ગયું.
તારી પાસે કેવી છે જાદુઈ છડી?
એકે એક અંગ તારી બાજુ મરડાઈ ગયું.
- વાત્ત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111506717

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now