#મૃત

હરેક પળે આનંદ કરવાની મને
આદત પડી ગઈ,
મૌત સામે આવી ને ઉભું હતું
તો પણ આદત હસવાની
ના ગઈ.

Gujarati Shayri by Hiten Kotecha : 111507826

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now