The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સરહદ પર એ આખી રાત જાગે છે, ત્યારે આપણે શાંતિથી ઊંઘી શકીએ છીએ. શત શત નમન એ દરેક વીરને જે ખડેપગે ભારત માતાની સેવા માટે પોતાની જિંદગીની કે પરિવારની ચિંતા કર્યા વિના ફક્ત દેશ માટે સમર્પિત છે. જય હિન્દ 🇮🇳🙏🏼 #આતુર
Right,Jay Hind 🙏
🙏🏼🙏🏼
લગભગ દરેક સાચો ભારતીય સમજે જ છે જયપાલ ભાઈ
Jay hind ⚔️😘🇮🇳👑
Abhar tamaro Ben amara parivar no dard samjva mate
આભાર આપનો 🙏🏼 જય હિન્દ
Tx shefali g ⚔️👑🇮🇳
Jai Hind
Thank you😊
ખૂબ સરસ માહિતી.. આભાર @ અસ્મિતા જી@ મનોજ અને @ Roy11 તમારા લીધે આજે આવા અદભુત હૃદય સ્પર્શી કાવ્ય ની માહિતી મળી.. 🙏🏼
પહેલા વિશ્વયુદ્ધમાં અમેરિકાની સૈનિક હોસ્પિટલમાં એક સૈનિક ની પ્રેમિકા એ જે કવિતાનું સર્જન કર્યું અને પછી મેઘાણીજીએ એનો ભાવાનુવાદ કર્યો . એ ગીત ભારતની ધરતી પર હજુ પણ ગુંજી રહ્યું છે....
એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી; એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી; કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.
રક્ત ટપકતી સો સો જોલી...........
Jay jawan
JAI HIND
Vahh,🙏🙏
Jay hind
जय हिंद
👌👌🇮🇳🇮🇳
વાહ.. અસ્મિતા જી અને મનોજ
આભાર .. મનોજ જી
હા સાચેજ બહુ હ્રદય સ્પર્શી છે.. ખાક પડી છે અહીં કોઈ ના લાડકવાયા ની...
વાહ
જય હિન્દ..🙏🙏
વાહ 👌
👌🙏🙏🙏🇮🇳🇮🇳
રક્ત ટપકતી સો સો જોલી..... (સમબડી ડાર્લિંગ નો અનુવાદ.....)) આપે એક અદ્ભૂત પંક્તિ યાદ અપાવી
🙏🙏🙏
આ ઉપર થી ઝવેરચંદ મેઘાણી ની પંક્તિ યાદ આવી ગઈ... એ લાડકડા ની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી એની રક્ષા ને કાજે અહર્નિશ પ્રભુ ને પાયે પડતી..!!
શત શત વંદન..🙏
બહુજ સાચી વાત..🙏🙏🙏🙏
😔🙏😑
🙏🙏🙏🙏🙏
Jay hind...🙏🙏
જય હિન્દ..🙏
ધારદાર.. અને શર્મનાક વાત પણ...
🇮🇳જય હિન્દ...જય જવાન..શહીદો અમર રહો...🇮🇳
જય હિન્દ 🇮🇳🇮🇳
જય હિન્દ...🙏🙏🙏
વાહ.... પૂછો એ માતાને જેને દીકરા સરહદ પર ખોયા છે, આ દેશની રાજનીતિએ એ રક્ત શાહીથી ધોયા છે. મનોજ
Thank u guys Vir k Tamara લીધે અમે સુરક્ષિત છીએ..🙏🏼
Thanks I salute you Jay hind
જય હિન્દ.. જય જવાન
🙏🙏🙏🙏
જય હિન્દ... વંદે માતરમ્... 🙏🙏🙏🙏🙏
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser