ખાલી પ્રેમ સુધી સીમિત કયાં છે જિંદગી
પણ દરેક વાતમાં પ્રેમ તો અહમ રહે છે
સહેલું નથી પ્રેમના પગથિયાં ચઢવા છતાં
પ્રેમને પામી લેવા સૌ કોઈ આતુર રહે છે

#સહેલું

Gujarati Blog by Firdos Bamji : 111511873

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now