#તરંગી

પ્રેમ તારો ને મારો ક્યાં
ઓછો થયો,
તારા તરંગી સ્વભાવે
એક ઔર રંગ આપ્યો.

જાણ્યું છે તને ચાહી ને સદા,
તરંગી છો તેટલી જ તું
દિલ ની સાફ રહી છે સદા.

Gujarati Shayri by Hiten Kotecha : 111512565

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now