#જ્યોત આંખોની બે ઝળહળે,

એ વ્યક્તિત્વમાં કંઇક પ્રેરણા મળે.

મારા દાદાજી મારા ઘરનો વડલો,

એ સ્નેહથી સૌના મૌન ને કળે....


- "લિહાજ"

Gujarati Poem by Bhumika Gadhvi : 111515036

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now