"એમની યાદોની મદિરા પીધી ને,
અમે નખશિખ ઘાયલ બની ગયા.
એવા તે બેહોશ થયા કે પ્રિય 'ઘાયલ' ની જ વાત કહી ગયા."

-Rina_Variya.

Gujarati Poem by Rina Variya : 111516534
Rudrarajsinh 6 years ago

યાદોની મદિરા સસ્તી નથી આજે, ઘાયલ થવું આસાન નથી આજે. બેહોશ બનીને જોઈ લો તમે આજે, ઘાયલ સિવાયના પણ ઘાયલ આજે. લી. રુદ્ર રાજ સિંહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now