Gujarati Quote in Religious by Sachin Soni

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુની પડેલી શેરી એ સાદ કરતો તું આવને કાના,
દોટ મૂકી હાફોહાફ શ્વાસ ભરતો તું આવને કાના.


નથી મન માનતું તારા વિના લાગે છે સુમસામ બધું,
અરે! છેડી વાંસળીના સુર ગોવાડિયાની ટોળકી સંગ ફરતો તું આવને કાના.
-સચિન સોની...

Gujarati Religious by Sachin Soni : 111517239
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now