#ભગત_નાં_વસમાં_છે_ભગવાન
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં‚
વાલો મારો જુવે છે વિચારી ;
દેવા રે વાળો નથી દૂબળો‚
ભગવાન નથી રે ભીખારી…
હે જી વ્હાલા… જળ ને સ્થળ તો અગમ છે‚
અને આ કાયા છે વિનાશી ;
સરવને વાલો મારો આપશે‚
આપશે સૂતા ને જગાડી..
- નરસિંહ મહેતા

Gujarati Religious by संजय कुमार दवे : 111519762

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now