મુશ્કેલ નથી
રસ્તા જિંદગીના આ
હાથ થામજો

હાથ થામીને
કરી દઉં આસાન
જિંદગી મારી

જિંદગી મારી
મારી કયાં રહી હવે
સુકાની તમે

સુકાની બની
પ્રેરણાદાયી બન્યા
ડર કયાં હવે
#મુશ્કેલ

Gujarati Hiku by Firdos Bamji : 111524854

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now