જીજ્ઞાશા હતી નખશિખ જાણવાની તમને
અન્ય કોઈ ઈરાદાએ કયાં પૂછપરછ કરી
જાણી લઉં તો કોઈ વાતે દુઃખ ના પહોંચે
સર્વસ્વ ત્યાગીને આવો છો જિંદગીમાં મારી
#પૂછપરછ

Gujarati Blog by Firdos Bamji : 111529003

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now