#દોષારોપણ
બધા મિત્રોરક્ષાબંધન ની શુભકામનાઓ પાઠવું છે.
દોષારોપણ કરતાં કરતાં આખી જિંદગી જતી રહેશે
પણ કંઇ પણ વાતને વિચારો અને પહેલાં ક્યાંય ચડસાચડસી માં ઉતરીએ તો પહેલાં આપણો દોષ શું છે એ જોવું જોઈએ
કોઇની સામું આંગળી કરતાં વિચારવું જોઈએ કે એક આંગળી તેની તરફ પણ બાકીની ત્રણ આંગળી આપણી તરફ જ હોય છે.