મોરબી હાઇવે રોડ ઉપર એક ટ્રક ને કાર વચ્ચે જોરદાર એકસીડન્ટ થતા કુલ 3 ના મોત થયા છે ને બીજા 3 જણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે

Gujarati News by Harshad Patel Pij : 111532724

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now