ઘરે મહેમાન આવશે બે કલાક બેસસે નાસ્તા પાણી કરશે.
જતાં જતાં સલાહ આપતા જાસે...
”બહાર નીકળતા નહીં. કોરોના વાઇરસ વકરી રહ્યો છે !!!”
😜 😜 🤣😝

Gujarati Jokes by SMChauhan : 111544336
હરિ... 6 years ago

હાહાહા.... સાચું ...હો..એવા મહેમાન આવે જ છે...

Umakant 6 years ago

સુંદર વ્યંગ 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now