આંખો થી આંખો મળી, ને
મનમાં જ પ્રેમની કથા રચાણી,
જીવનની મજધારે એમની યાદો મળી ને,
મને પાછી કાંઠે જ ડુબાડી!!!
#કથા #
Dr. Priyavijay gorasiya

Gujarati Blog by Dr Priya Gorasiya : 111548844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now