તારી સાથે થયેલી
વર્ષો પહેલાની
પહેલી મુલાકાત ને
વગોળતાં
આજે પણ એ જ ભાવ
સાથે
હ્ર્દયમાં થતો
ઉર્મીયોનો
ઉછળાટ... 😊💕

Gujarati Good Evening by Zainab Makda : 111552556

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now