શુકન અને અપશુકન કે અપશુકનીયાળ તે તમે નક્કી કરજો પણ હું એક મારા જીવન માં આંતરે દીવસે બનતી ધટનાઓ કહું છું...અને સત્ય બાબતો એ પર હોય ના હોય એવા વીચાર ના કરતા...
ધણીવાર ધરથી બહાર નીકળતો હોઉં અને કોઈ છીંક ...બોલો શું થાય..કોઈ કહેશે અભશુકુન થાય... હું ચોક્કસ કોઈ વસ્તુ ભુલ તો હોઉં અને મને યાદ આવે છે...અથવા હું જે કામ માટે નીકળું તે ન થાય અને ધક્કો પડે છે.સામા વાળી વ્યક્તિ ન હોય કે ગમે તે થાય ,ફરી જવું પડે.. આ હંમેશાં માર્ક કરું છું...
હવે વાત બીલ્વીની ...એ આડી ઉતરે તો અપશુકન કહેવાય ખરુ ને???
તો એક કામ કરવાનું....જે જગ્યાએ બીલ્વી આડી ઉતરે તે હદ ઓળંગી ગી પરત એકવાર જલ્દી પાછુ આવી જો..શંકા ખતમ...હવે નીરાતે જાઓ...
હકીકત માં ઘરડાએ ઓઠા આપ્યા તે ખોટા તો નથીજ...
કોઈ પણ દુર્ધટના બનતા ક્ષણવાર લાગે છે..અણી ચુક્યો ૧૦૦ વર્ષ જીવે.. કહેવાનો મતલબ ભગવાનનો સંકેત સમજી બે મીનીટ નો વીલંબ કરો ધાત નીકળી જશે..
આમ છીંક કે બીલ્લી સંકેત આપે છે તે સંકેત સમજી સકો તો તમારા માટે શુકનીયાળ છે..ના સમજો અને દુર્ધટના થાય તો બીલ્વી કે છીંક નહીં તમે જવાબદાર છો..
માને એ માટે..આ સલાહ.ન માને તેને કંઈ વાંધો નહીં.. બધીજ વાત શ્રધ્ધા ની છે..
આપણા હીન્દુ ધર્મ માં આપણે નામ જન્મ સમયજોઈ રાશી ભવિષ્ય પ્રમાણે આપીએ...લગ્ન મુદત દેખી કરીએ, વાહન મુદત દેખી લાવીએ, વાસ્તુ કે મકાનનો પાયો મુરત દેખી કરીએ..
બીજા એક ધર્મ માં આવું કોઈ મુરત દેખાતું જ નથી..
તમે પીકે ફીલ્મ જોયું છે ન જોયું હોય તો જોજો..્
ધર્મ એના માટે છે જે પાળે અને પાલન કરે..અને આ પણ
#અપશુકનિયાળ