આક્રમણ થયું જો અમારી ઉપર તો દુશ્મનો કરતા પોતાના વધારે હતા પરંતુ તે આક્રમણ માં એક વ્યક્તિ એ પણ હતું કે જેણે તેની આંખો થી આક્રમણ કરી પહેલા હૃદય ને બેહાલ કર્યું પછી તરત તેમના હાથ માં રહેલા ખંજરે જે હૃદય તેમના માટે ધબકતું હતું તે આક્રમણ કરી તે હૃદય ને ધબકતું બંધ કર્યું....
લિ:જય મોદી
-Jay Modi

Gujarati Hiku by Jay Modi : 111553905

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now