આક્રમણ કરવાનું છે બેરોજગારી ને
નાથવાનું

આક્રમણ કરવાનું છે ભારત બહારની વસ્તુ નો ઉપયોગ કરવાનું

આક્રમણ કરવાનું છે યુવાધન ને બરબાદ કરતી એપ્લિકેશન નો ઉપયોગ બંધ કરવાનું

આક્રમણ કરવાનું છે આ ભારત દેશ ફરીથી સોને કી ચીડિયા બને એના વિરોધીનું

આક્રમણ કરવાનું છે દેશ ને બરબાદ કરતા લોકો ને સાથ આપવાનું



#આક્રમણ
#આક્રમણ

Gujarati Blog by Pintu Bhatti : 111554392
Pintu Bhatti 6 years ago

આભાર તમારો

Pintu Bhatti 6 years ago

હા, ગ્રામર માં ભુલ ટૂંક સમય માં સુધારી લઈશ

મિલન શાહ 6 years ago

વિચાર સારો છે પણ વાક્યો ના અર્થ ઊંધા નીકળે છે પીન્ટુભાઈ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now