દેખાયું હરેક ને આંબવા પોતાનું આગવું આકાશ,
મારે તો મારા મનમંદિરીયામાં આવ્યો અનેરો પ્રકાશ
બસ આ અનુભવાય એટલું જ મારું આકાશ...

Gujarati Good Night by Varsha Patel : 111554780

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now