સત્ય આંખો માં છુપાઈ ગયુ,
ને દુનિયા પ્રેકટીકલ થઈ ગઇ;
સંબંધો ભલેને ગોથે ચડે,
આજે તો મોબાઇલની લાગણીઓ જ ફેશન થઈ ગઈ.....

Gujarati Blog by Pravina : 111556382

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now