સફળ વ્યક્તિ ને શાબાશી આપનાર તો ઘણા હોય છે
પરંતુ અહી જરૂર છે અસફળ વ્યક્તિને દિલાસો આપનારની, જો એ ભરોસો સાચો હશે તો જરૂર એ વ્યક્તિ સખત મેહનત કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન થી સફળતાનો માર્ગ સિદ્ધ કરી જ લેશે.

✍️પ્રેમ - આનંદ
#ઉત્કૃષ્ટ

Gujarati Blog by Pramod Solanki : 111557972

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now