નાજુક તન ને કાયા રૂપાળી
મોહક રૂપ ને અદા નખરાળી

બોલે મીઠી વાણી લોભામણી
આંખો ભોળી ને કાળી મારકણી

જોતાં જ લાગેે સુંદરતાની રાણી
જન્માવે પ્રીતની ઉત્કૃષ્ટ લાગણી
#ઉત્કૃષ્ટ

Gujarati Shayri by Parul : 111558006

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now