આપણને હવે એડજેસ્ટ થવાની આદત પડી ગઈ છે, એટલે કે ચાલશે અને ચલાવી લઈએ છીએ. શોર્ટમાં ઇટ્સ ઓકે, તો ઉત્કૃષ્ટ ક્યાં હશે. એ યુસ અને થ્રો ના હોય.
#ઉત્કૃષ્ટ

Gujarati Thought by ARUN AMBER GONDHALI : 111558272

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now