પાકિસ્તાનમાં બેઠેલ દાઉદ ઈબ્રાહીમના સાગરીતો જે હાલ દુબઇમાં બેઠેલાછે તેમને ફોન કરીને શીવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમના બંગલાને ઉડાડી દેવાની ધમકી મળી છે તેથી હાલ તેમના બંગલાની ફરતે ચારેકોર પોલીસ સુરક્ષા અપાઇછે

Gujarati News by Harshad Patel Pij : 111563454

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now