જયા પણ જાય છે, કરે છે બધા તને follow
બસ તુ આપ મને સમય થોડો

ભુલીને બધી ચિંતા દુનિયાદારીની
વાતો કરીશું ફક્ત તારી અને મારી

હોય છે એ જ્યારે તુ આસપાસ
મારે માટે ઍ પળ હોય છે ખાસ

#priten 'screation#

Gujarati Shayri by Priten K Shah : 111563998

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now