#મંદિર

મારાં મન મંદિર માં ઓ શ્યામ બસ તું જ છે
મુરત સજાવી છે મન મોહક તારી
એક છવિ છે અનુપમ પ્યારી
હર એક કણ માં, હર એક ક્ષણ માં બસ તું જ છે
મારાં મન મંદિર માં ઓ શ્યામ બસ તું જ છે..

Gujarati Religious by Chandrika Gamit : 111566640

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now