નાદાન દિલ ભૂલ્યો ,ક્યાંક ખુદની મંઝીલ ને,
દરબદર આમ જ ભટકાઈ , રહ્યા છે લોકો.

મલકતા રહેવું જ જોઈએ,આનંદ માં હંમેશાં,
ફિક્કા ‌ચહેરામાં આજે ,છુપાઈ,રહ્યા છે લોકો.

-મોહનભાઈ આનંદ

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111566961

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now