મારા મનમંદિરમાં થયું તારું આગમન
લાગ્યું જીવનમાંથી થયું દુઃખનું ગમન.
"પ્રીત"નાં પુષ્પોથી મહેકી ઉઠ્યો ચમન.
મારું હૈયું કરે છે તને કોટી કોટી નમન.

#મંદિર

-Pruthvi Gohel

Gujarati Blog by Dr. Pruthvi Gohel : 111567069
Falguni Dost 4 years ago

જે મનમંદિરમાં પડે પ્રીતના પગલાં, ત્યાં પછી દોસ્ત! કેમ ટકી શકે દુઃખ ભલા?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now