#વિશ્વાસ

મુશ્કેલી ના સમયે જયારે સાથી એમ કહે
કે હું છું ને બધું ઠીક થઇ જશે અને બીજી વ્યક્તિ
માત્ર આટલું સાંભળી બધી ચિંતાઓ માંથી મુક્ત
થઇ જાય છે એજ એક બીજા પ્રત્યે નો અતૂટ
વિશ્વાસ દર્શાવે છે..

-Chandrika Gamit

Gujarati Thought by Chandrika Gamit : 111567667
SENTA SARKAR 6 years ago

Fantastic... Awesome...👌👌👌💯

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now