જમાનો માત્ર
અેટલો જ બદલાયો છે
પહેલાં લોકો કોઈ ને
દુખી જોઈ
વિચારતા
' આ આટલો દુખી કેમ છે '
આજ ના લોકો
કોઈ ને સુખી જોઈ ને વિચારે છે
' આ આટલો સુખી કેમ છે'

- જીંદગી

Gujarati Thought by Falguni Maurya Desai _જીંદગી_ : 111571054

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now