પીળો રંગ મનુષ્ય, કુદરત, ઈશ્વર ત્રણેની સાક્ષી અને સત્યનું પ્રતિક છે.
જેમકે
સમગ્ર જીવનના નાતા સમાન, અગ્નિ
સૂર્યોદય અને સૂર્યાસ્ત
છેલ્લે પાનખરનો પીળો રંગ
આ ત્રણની રચનામાં, જીવનનો મર્મ છુપાયેલો છે.

#પીળો

Gujarati Thought by Shailesh Joshi : 111576223

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now